નવેમ્બર 8, 2025 2:24 પી એમ(PM)

printer

રાજ્યમાં ગત બે દિવસથી ઠંડીનો અનુભવ..

રાજ્યમાં ગત બે દિવસથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન ખાતાએ આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીને લઈ આગાહી કરી છે. રાજ્યના વિવિધ જિલ્લામાં તાપમાનનો પારો ગગડ્યો છે. આ સાથે જ કચ્છનું નલિયા 16.3 ડિગ્રી સેલ્સિયસ ડિગ્રી સાથે હાલ સૌથી ઠંડુ શહેર રહ્યું છે. ઉત્તર તરફથી પવન આવતા તાપમાન ઘટી શકે છે તેમ હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.