જૂન 24, 2025 7:15 પી એમ(PM)

printer

રાજ્યમાં ખાનગી વિઝિટીંગ તજજ્ઞ તબીબોના લઘુત્તમ વેતનમાં વધારો કરાયો.

રાજ્યની જિલ્લા હૉસ્પિટલ, પેટા-હૉસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપતા ખાનગી વિઝીટીંગ તજજ્ઞ તબીબોના માનદ વેતનમાં એક હજાર 200 રૂપિયાનો વધારો કરાયો છે.

આ ઉપરાંત રાજ્યની સરકારી મેડિકલ કોલેજો, G.M.E.R.S. સંચાલિત મૅડિકલ કૉલેજો સંલગ્ન હૉસ્પિટલ્સમાં ફરજ બજાવતાં વિઝીટીંગ નૉન-સર્જિકલ સુપર સ્પેશિયાલિસ્ટને ત્રણ કલાકની ફરજિયાત સેવા બદલ પ્રતિ દિવસ આઠ હજાર 500 રૂપિયા ચૂકવાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.