જાન્યુઆરી 3, 2026 5:20 પી એમ(PM)

printer

રાજ્યમાં કેટલાક જિલ્લામાં કડકડતી ઠંડીનો અનુભવ..

રાજ્યમાં કેટલાક જિલ્લામાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ભાવનગરમાં પણ ઠંડા પવન સાથે લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે.
તો, કચ્છમાં ગત 2 દિવસથી ઠંડીનું જોર વધ્યું છે. નલિયામાં પણ આ મોસમનું અત્યાર સુધીનું સૌથી ઓછું સાત ડિગ્રી સૅલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.