નવેમ્બર 9, 2025 2:29 પી એમ(PM)

printer

રાજ્યમાં કમોસમી વરસાદ થવાને કારણે ખેડૂતોને મોટું નુકસાન..

રાજ્યમાં કમોસમી વરસાદ થવાને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. મહેસાણાના ઊંઝા માર્કેટયાડમાં કમોસમી વરસાદ બાદ જીરાની આવકની સાથે ભાવમાં પણ વધારો થયો છે. દૈનિક 15 હજાર બોરીની આવક નોંધાઇ હતી. જીરાનો ભાવ રૂપિયા 3 હજાર 750 થી 3 હજાર 800 અને એવરેજ ભાવ 3 હજાર 700 થી 3 હજાર 750 નો ભાવ રહ્યો. વરિયાળીનો ભાવ 3 હજાર 500 થી 4 હજાર તેમજ સુપર ગ્રીનનો ભાવ 3 હજાર થી 3 હજાર 500નો રહ્યો. તલની 1500 બોરી આવક નોંધાઇ જેનો ભાવ રૂપિયા 2400 થી 2800નો નોંધાયો. અજમાંની આવક 1500 બોરીની જેનો ભાવ 2900 થી 3600 રૂપિયાનો ભાવ રહ્યો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.