રાજ્યમાં આ વર્ષે એસ.ટી.નિગમ દ્વારા 2 હજાર 63 બસો મુસોફરોના પરિવહન માટે સેવામાં મુકાશે. વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, 52 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે 151 સુપર એક્સપ્રેસ બસો જનસેવામાં મૂકવામાં આવી છે. નાગરિકોને વધુ આરામદાયક, સુરક્ષિત અને ઝડપી મુસાફરીની સુવિધા મળી રહે તે માટે આ બસો રાજ્યના તમામ જિલ્લાઓમાં ફાળવવામાં આવશે.
Site Admin | જુલાઇ 31, 2025 9:21 એ એમ (AM)
રાજ્યમાં આ વર્ષે ST નિગમ દ્વારા બે હજારથી વધુ બસોની સેવા શરૂ કરાશે.