ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 1, 2025 9:45 એ એમ (AM)

printer

રાજ્યમાં આગામી 7 દિવસ છુટાછવાયા વરસાદની આગાહી- માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

રાજ્યમાં આગામી 7 દિવસ છુટાછવાયા વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. આ વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ