ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 24, 2025 3:26 પી એમ(PM) | બોર્ડ પરીક્ષા

printer

રાજ્યમાં આગામી 27મી તારીખથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થશે

રાજ્યમાં આગામી 27મી તારીખથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થશે. તે માટે દરેક જીલ્લાઓમાં તંત્ર અને શાળાઓ દ્વારા પૂરજોશમાં તેયારીઓ થઇ રહી છે.ત્યારે અરવલ્લી જિલ્લામાં બોર્ડની પરીક્ષાને લઇને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. બાળકો તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે સલાહકારોની નિમણૂક કરવામાં આવી છે. પ્રસ્તુત છે એક અહેવાલ…(વોઇસ કાસ્ટ –અંકિત ચૌહાણ, અરવલ્લી)

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ