અરબી સમુદ્રમાં સક્રિય થયેલી સિસ્ટમ / પ્રણાલિ નબળી પડતાં આગામી 24 કલાક બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટી શકે છે. હવામાન ખાતાના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે કહ્યું, આગામી બે દિવસ બાદ કેટલાક જિલ્લામાં છૂટક વરસાદ થવાની સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તારમાં પણ હજી 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
Site Admin | નવેમ્બર 2, 2025 6:47 પી એમ(PM)
રાજ્યમાં આગામી 24 કલાક બાદ વરસાદનું જોર ઘટવાની સંભાવના.