ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 12, 2025 6:50 પી એમ(PM)

printer

રાજ્યમાં આગામી 15 જને લોકરક્ષક દળ- LRDની પરીક્ષાના ઉમેદવારો માટે એસ.ટી. નિગમ દ્વારા વધારાની બસ દોડાવાશે.

રાજ્યમાં આગામી 15 જને લોકરક્ષક દળ- LRDની પરીક્ષાના ઉમેદવારો માટે એસ.ટી. નિગમ દ્વારા વધારાની બસ દોડાવાશે. ત્યારે મહેસાણા અને પાટણ જિલ્લાના ઉમેદવારો માટે મહેસાણા વિભાગીય કચેરી દ્વારા 150 એસ.ટી. બસ દોડાવવાનો નિર્ણય કરાયો છે. બસ સેવાની જાણકારી મેળવવા માગતા ઉમેદવારો 1800—233—666 666 ટૉલ ફ્રી નંબર પર સંપર્ક કરી શકશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ