રાજ્યમાં આગામી 12 તારીખ સુધી વાતાવરણ સુકું રહેશે. જ્યારે આગામી ત્રણ દિવસ લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ક્રમશઃ ઘટાડો થઈ શકે છે.
Site Admin | નવેમ્બર 6, 2025 7:17 પી એમ(PM)
રાજ્યમાં આગામી 12 તારીખ સુધી વરસાદની શક્યતા નહીંવત્ – ઠંડીમાં વધારો થવાની સંભાવના.