રાજ્યમાં હાલ એકસાથે બે ઋતુનો અનુભવ થશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. વિભાગના નિયામક ડૉક્ટર એ. કે. દાસે કહ્યું, મોટા ભાગના જિલ્લાનું તાપમાન સામાન્ય કરતા ઓછું નોંધાયું છે. આગામી સાત દિવસ લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહીંવત્ હોવાનું પણ શ્રી દાસે જણાવ્યું
Site Admin | નવેમ્બર 14, 2025 8:10 પી એમ(PM)
રાજ્યમાં આગામી સાત દિવસ ઠંડીમાં વધારો થવાની શક્યતા નહીંવત્