રાજ્યમાં આગામી 48 કલાકમાં મહતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની, હવામાન વિભાગે આગાહી કરી છે.આ સમયગાળા દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગરમ અને ભેજવાળું વાતાવરણરહેશે તેમ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રયયાદવે જણાવ્યું હતું.
Site Admin | એપ્રિલ 22, 2025 7:34 પી એમ(PM)
રાજ્યમાં આગામી બે દિવસમાં ગરમી વધવાની હવામાન ખાતાની આગાહી.
