રાજ્યમાં આગામી બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. છેલ્લા 24 કલાકમાં મોટાભાગનાં જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાંએકાદ ડિગ્રી સેલ્સીયસ સુધી લઘુત્તમ તાપમાન વધતાં ઠંડીનું પ્રમાણ ઓછું થયુંછે. વહેલી સવારે શહેરોમાં ધુમ્મસનુંપ્રમાણ જોવા મળી રહ્યું છે. આજે સૌથી ઓછું તાપમાન 13 ડિગ્રી સેલ્સીયસ નલિયામાંનોંધાયું હતું.
Site Admin | નવેમ્બર 25, 2024 7:06 પી એમ(PM)
રાજ્યમાં આગામી બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે
