રાજ્ય સરકારે તમામ નવા 17 તાલુકા અને બનાસકાંઠા જિલ્લા વિભાજન અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. હવે આગામી બીજી ઑક્ટોબરથી નવા તાલુકા અને વાવ-થરાદ જિલ્લો અસ્તિત્વમાં આવશે.
વલસાડમાં પણ નાનાપોંઢાને તાલુકાનો દરજ્જો મળતાં સ્થાનિક લોકોએ બિરસા મુંડા વર્તુળ ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરી. છેલ્લા 30 વર્ષથી આ વિસ્તારના લોકોને કપરાડા અને કુંભઘાટ જવું પડતું હતું. હવે નવી વ્યવસ્થાથી સ્થાનિક લોકોને દૂર સુધી કચેરીમાં જવું નહીં પડે.
Site Admin | સપ્ટેમ્બર 25, 2025 7:02 પી એમ(PM)
રાજ્યમાં આગામી બીજી ઓક્ટોબરથી 17 નવાં તાલુકા અને વાવ થરાદ જિલ્લો અસ્તિવમાં આવશે.