રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં ઠંડીમાં ઘટાડાની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ, હાલ રાજ્યમાં 10.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડું શહેર રહ્યું છે.
Site Admin | નવેમ્બર 21, 2025 7:42 પી એમ(PM)
રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં ઠંડીમાં ઘટાડાની આગાહી