ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 6, 2025 8:50 એ એમ (AM)

printer

રાજ્યમાં આગામી છ દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં આગામી છ દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી છે. આજે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, દાહોદ, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હોવાનું હવામાન વિભાગના નિયામક ડો.એ.કે.દાસે જણાવ્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ