જુલાઇ 28, 2024 7:30 પી એમ(PM)

printer

રાજ્યમંત્રી કુંવરજી હળપતિના હસ્તે મૃતકોના પરિવારને ૪-૪ લાખ રૂપિયાના ચેક અર્પણ કરવામાં

પાણીના વહેણમાં તણાઇ ગયેલા માંડવી તાલુકાના બે વ્યક્તિઓના મોત નીપજ્યા છે. આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કુંવરજી હળપતિના હસ્તે મૃતકોના પરિવારને ૪-૪ લાખ રૂપિયાના ચેક અર્પણ કરવામાં આવ્યા.

માંડવી તાલુકાના બે યુવકો પરેશ ચૌધરી તથા અજીત ચૌધરી હર્ષદ હરસિધ્ધી માતાના મંદિર પાસે મોરણખાડી પર ડેમના હેઠવાસમાં પાણીના વહેણમાં તણાઈ ગયા હતા. ઉપરોક્ત મૃતકોના વારસદારોને રાજ્ય સરકારના એસડીઆરએફ ફંડમાંથી સહાય ચૂકવવામાં આવી હતી

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.