ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 10, 2025 2:17 પી એમ(PM)

printer

રાજ્યભરમાં હોળી-ધૂળેટીના તહેવારને ધ્યાનમાં રાખી G.S.R.T.C. દ્વારા એસ.ટી. બસના વધારાના ફેરા કરાશે.

રાજ્યભરમાં હોળી-ધૂળેટીના તહેવારને ધ્યાનમાં રાખી ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ- G.S.R.T.C. દ્વારા એસ.ટી. બસના વધારાના ફેરા કરાશે. નિગમ દ્વારા હાલમાં 65 બસના ફેરાનું આયોજન કરાયું છે. જ્યારે ડાકોર જવા 400 જેટલી બસ થકી ત્રણ હજાર ફેરા કરાશે. આ ઉપરાંત ડ્રાઈવર અને કન્ડક્ટરોએ પણ આગામી ચાર દિવસ સુધી પોતાની રજાઓ રદ કરી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.