રાજ્યમાં આગામી 7 દિવસ કમોસમી વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 21 મેથી વરસાદની ગતિ વધશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 24 મેના રોજ રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ પડી શકે છે.
Site Admin | મે 20, 2025 9:35 એ એમ (AM)
રાજ્યભરમાં સાત દિવસ સુધી કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી.