રાજ્યભરમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – S.I.R. પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે અમરેલીમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી તેમને સમગ્ર પ્રક્રિયા અંગે માહિતી આપી.
આ અંગે જિલ્લાકક્ષાએ 1950 હૅલ્પલાઈન નંબર પણ કાર્યરત્ કરાયો છે. મતદારોને બૂથ સ્તરના અધિકારી – BLOનો સંપર્ક કરવા VOTERS.ECI.GOV.IN પરથી “Book a call with BLO”નો વિકલ્પ ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે.
Site Admin | નવેમ્બર 13, 2025 2:43 પી એમ(PM)
રાજ્યભરમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – S.I.R. પ્રક્રિયા ચાલી રહી છે.