જાન્યુઆરી 24, 2026 3:05 પી એમ(PM)

printer

રાજ્યભરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટેની તૈયારીઓ પુરજોશમાં..

રાજ્યભરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટેની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં ૭૭મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટરે રીહર્સલ પરેડનું નિરીક્ષણ કર્યું. ઉપરાંત શાળાના વિધાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કર્યક્રમો રજૂ કરાયા.
પંચમહાલમાં જિલ્લા કક્ષાના ઉજવણીમાં હાલોલની એમ.એન્ડ વી.આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારાના હસ્તે ધ્વજવંદન કરાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.