જાન્યુઆરી 15, 2026 2:24 પી એમ(PM)

printer

રાજ્યભરમાં ઉત્તરાયણ નિમિત્તે 108 ઇમરજન્સી મૅડિકલ સર્વિસીઝ – EMS દ્વારા 24 કલાક દેખરેખ રાખવામાં આવી રહી છે.

રાજ્યભરમાં ઉત્તરાયણ નિમિત્તે 108 ઇમરજન્સી મૅડિકલ સર્વિસીઝ – EMS દ્વારા 24 કલાક દેખરેખ રાખવામાં આવી રહી છે. ગઈકાલે 108 EMS દ્વારા પાંચ હજાર 897 ઇમરજન્સી મૅડિકલ કેસ નોંધવામાં આવ્યા છે, જે સામાન્ય દિવસની સરખામણીએ 33 ટકા વધુ હતા. સત્તાવાર યાદી મુજબ, ઉત્તરાયણ નિમિત્તે ગઈકાલે ઊંચાઈ પરથી પડવાના કેસમાં 92 ટકાથી વધુ ઉછાળો જોવા મળ્યો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.