હવામાન વિભાગે આજથી રાજ્યમાં વરસાદનું જોર વધવાની આગાહી કરી છે. દરમિયાન અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળ પર આજે ભારે વરસાદની સંભાવના છે. જ્યારે માછીમારોને 17 તારીખ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું.
Site Admin | ઓગસ્ટ 14, 2025 9:40 એ એમ (AM)
રાજ્યભરમાં આજથી વરસાદનું જોર વધવાની આગાહી