જાન્યુઆરી 21, 2026 10:13 એ એમ (AM)

printer

રાજ્યભરમાં આજથી ગુજરાત પોલીસમાં P.S.I. અને લોકરક્ષક કેડરની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટેની શારિરિક કસોટી અને મેડિકલ ટેસ્ટનો આરંભ

ગુજરાત પોલીસમાં પીએસઆઈ અને લોકરક્ષક કેડરની ખાલી પડેલી 13 હજાર 591 જગ્યાઓ ભરવા માટેની આજથી 13 માર્ચ સુધી શારિરિક કસોટી અને મેડિકલનું આયોજન કરાયું છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડની શારીરિક કસોટી માટે ભરૂચ જિલ્લાને પસંદ કરાયો છે જેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવતા રેન્જ આઇજી અને એસપીએ ગ્રાઉન્ડનું નિરીક્ષણ કરી સૂચનાઓ આપી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.