રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બનાસકાંઠાના ભૂખલા ગામે બનાસ-સુઝુકી બાયોગેસ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. આ પ્લાન્ટના કાર્યરત થવાથી આસપાસના ગામના લોકોને સુવિધા મળશે.
આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
Site Admin | જાન્યુઆરી 18, 2026 3:44 પી એમ(PM)
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બનાસકાંઠાના ભૂખલા ગામે બનાસ-સુઝુકી બાયોગેસ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું.