રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે હિમાચલ પ્રદેશના પ્રતિનિધિમંડળ સાથે અમદાવાદ ફ્લાવર શૉ અને અટલ બ્રિજની મુલાકાત લીધી. ‘ભારત એક ગાથા’ વિષયવસ્તુ પર આધારિત ફ્લાવર શૉમાં રાજ્યની કળા, સંસ્કૃતિ સહિત વિકાસના મૉડેલની હિમાચલ પ્રદેશના મહેમાનોએ પ્રશંસા કરી.
ઉલ્લેખનીય છે કે, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા ફ્લાવર શૉને 29 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે.
Site Admin | જાન્યુઆરી 17, 2026 2:28 પી એમ(PM)
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે હિમાચલ પ્રદેશના પ્રતિનિધિમંડળ સાથે અમદાવાદ ફ્લાવર શૉ અને અટલ બ્રિજની મુલાકાત લીધી.