રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગાંધીનગરના અડાલજ ખાતે આયુર્વેદ વ્યાસપીઠ દ્વારા યોજાયેલા ત્રણ દિવસના આયુર્વિવેક મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે તેમણે વૈદ્યોને આયુર્વેદ પર અડગ વિશ્વાસ રાખવા અને સતત સંશોધન કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું, આયુર્વેદ માત્ર એક સારવાર પદ્ધતિ નહીં, પરંતુ ભારતીય ઋષિ પરંપરામાંથી ઉત્પન્ન થયેલું જીવનવિજ્ઞાન છે.
Site Admin | જાન્યુઆરી 11, 2026 6:49 પી એમ(PM)
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગાંધીનગરના અડાલજ ખાતે આયુર્વેદ વ્યાસપીઠ દ્વારા યોજાયેલા ત્રણ દિવસના આયુર્વિવેક મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા