ડિસેમ્બર 20, 2025 2:26 પી એમ(PM)

printer

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પંચમહાલના તાજપુરા સ્થિત શ્રી નારાયણ ગીર ગૌશાળામાં નિર્મિત જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું લોકાર્પણ કર્યું.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પંચમહાલ જિલ્લાના તાજપુરા સ્થિત શ્રી નારાયણ ગીર ગૌશાળામાં નિર્મિત જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું આજે લોકાર્પણ કર્યું. દરમિયાન તેમણે ગૌ સંવર્ધન અંગે માર્ગદર્શન પણ આપ્યું. આ કેન્દ્ર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને વ્યાજબી ભાવે જીવામૃત અને ઘન જીવામૃત મળતા પ્રાકૃતિક કૃષિનો ફેલાવો ઝડપથી થશે તેવો વિશ્વાસ શ્રી દેવવ્રતે વ્યક્ત કર્યો હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.