રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે તાપી જિલ્લાના ઉચ્છલમાં પ્રાકૃતિક કૃષિ તાલીમ કેન્દ્ર નવનિર્માણધીન સમારોહમાં ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે તેમણે પ્રાકૃતિક ખેતીના ફાયદા અંગે માહિતી આપી હતી. શ્રી દેવવ્રતે કહ્યું રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન પૂરજોશમાં હાથ ધરાયું છે. તેમાં કૃષિ વિભાગના આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે.
Site Admin | નવેમ્બર 11, 2025 4:43 પી એમ(PM)
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તાપી જિલ્લાના ઉચ્છલમાં પ્રાકૃતિક કૃષિ તાલીમ કેન્દ્ર નવનિર્માણધીન સમારોહમાં ઉપસ્થિત રહ્યા