રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે પંચમહાલના હાલોલમાં ગુજરાત પ્રાકૃતિક ખેતી વિજ્ઞાન વિશ્વ-વિદ્યાલય ખાતે રાજ્યસ્તરની સમીક્ષા બેઠક યોજી. બેઠક પહેલા રાજ્યપાલશ્રીએ વિશ્વ-વિદ્યાલયના સંશોધન ખેતર, નિદર્શન જમીન અને ગૌશાળાની મુલાકાત લીધી. દરમિયાન વિશ્વ-વિદ્યાલયના કુલપતિ ડૉક્ટર સી. કે. ટિંબડિયાએ રાજ્યપાલશ્રીને વિવિધ નિદર્શન જમીન અંગે માહિતી આપી.
Site Admin | ઓગસ્ટ 22, 2025 3:07 પી એમ(PM)
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પંચમહાલના હાલોલમાં ગુજરાત પ્રાકૃતિક ખેતી વિજ્ઞાન વિશ્વ-વિદ્યાલય ખાતે રાજ્યસ્તરની સમીક્ષા બેઠક યોજી.