જુલાઇ 25, 2025 3:30 પી એમ(PM)

printer

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે આજે પાટણ યુનિવર્સિટી ખાતે જુદી જુદી 10 ફેકલ્ટીના કુલ 444 વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યા.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે આજે પાટણ યુનિવર્સિટી ખાતે જુદી જુદી 10 ફેકલ્ટીના કુલ 444 વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યા. આ ઉપરાંત બે શિક્ષણવિદો પ્રોફેસર કપિલ કપૂર અને પ્રોફેસર ઇન્દુમતી કાટદરે ને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ડી. લિટ. ની માનદ પદવી એનાયત કરવામાં આવી.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તેમજ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. કિશોરચંદ્ર પોરીયા સહિત અધિકારીઓ, યુનિવર્સિટી સત્તા મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.