રાજ્યની 9 નવી મહાનગરપાલિકાનું સીમાંકન જાહેર કરવામાં આવ્યું છે. દરેક મહાનગરપાલિકામાં 13 વોર્ડ અને 52 બેઠક નિશ્ચિત કરવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લાના અમારા પ્રતિનિધી દુર્ગેશ મહેતા જણાવે છે કે, દરેક નવી મહાનગરપાલિકામાં આજુબાજુના વિસ્તારો ભેળવી દેવામાં આવ્યા છે. ડિસેમ્બર-જાન્યુઆરીમાં 6 મહાનગર સાથે નવી 9 મહાનગરપાલિકાની પણ ચૂંટણી યોજાશે.
Site Admin | જુલાઇ 16, 2025 7:02 પી એમ(PM)
રાજ્યની 9 નવી મહાનગરપાલિકાનું સીમાંકન જાહેર કરવામાં આવ્યું