રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની બેઠકો પર ભાજપના કુલ 215 ઉમેદવારો બિનહરીફ જીત્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 9 બેઠકો, તાલુકા અને જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીઓમાં 10 બેઠકો બિનહરીફ થઈ છે. રાજ્યની 68 નગર પાલિકાઓની 196 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોની બિનહરિફ જીત થઈ છે.
Site Admin | ફેબ્રુવારી 4, 2025 7:30 પી એમ(PM)
રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની બેઠકો પર ભાજપના કુલ 215 ઉમેદવારો બિનહરીફ જીત્યા છે
