ગુજરાત સાયબર ગુના શાખાએ છ આરોપીઓની ધરપકડ કરી 200 કરોડ રૂપિયાની છેતરપિંડીનો ભેદ ઉકેલ્યો છે. આરોપીઓએ કંપનીઓ અને NGOના નામે બેંક ખાતા ખોલીને છેતરપિંડી કરતા હતા. આ ખાતાઓનું ભંડોળ વિદેશમાં મોકલવામાં આવતું હતું. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના પોલીસ અધિક્ષક સંજય કેશવાલાએ જણાવ્યું, આરોપીઓ લોકોને પાર્ટ-ટાઇમ નોકરીનું વચન આપી આ ગુનાહિત પ્રવૃતિ કરતા હતા.
Site Admin | નવેમ્બર 3, 2025 7:20 પી એમ(PM)
રાજ્યની સાયબર ગુના શાખાએ 200 કરોડ રૂપિયાની છેતરપિંડીનો ભેદ ઉકેલ્યો