જાન્યુઆરી 3, 2026 10:16 એ એમ (AM)

printer

રાજ્યની વૈદેહી ચૌધરીએ ITF W-15 મહિલા ટેનિસ સ્પર્ધાની સેમીફાઈનલમાં પ્રવેશી

રાજ્યના વૈદેહી ચૌધરી અમદાવાદમાં રમાઈ રહેલી ITF W -15 મહિલા ટેનિસ સ્પર્ધાની સેમીફાઈનલમાં પ્રવેશ્યા છે. કવાર્ટર ફાઇનલમાં વૈદેહીએ જાપાનની હોનાકા કોબાયાશીને 6-3,6-4 થી મ્હાત આપી હતી. આ સાથે વૈદેહી સ્પર્ધામાં ટકી રહેનાર એક માત્ર ભારતીય ખેલાડી છે.બીજી તરફ જેંસી કાનાબાર અને એન્જલ પટેલની ભારતીય જોડી ડબ્લ્સની સેમીફાઈનલમાં રશિયા અને કઝાખીસ્તાનની જોડી સામે હારી જતાં સ્પર્ધમાંથી બહાર થઈ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.