રાજ્યની પોલીસે સો કલાકમાં 200થી વધુ બાંગ્લાદેશીઓ પકડ્યા

રાજ્યની પોલીસે એક મોટી કાર્યવાહીમાં 200થી વધુ બાંગ્લાદેશીઓ પકડ્યા છે. રાજ્યમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને સામેની ઝુંબેશમાં છેલ્લા 100 કલાકમાં આ કાર્યવાહી કરી છે. જેમાં સુરતમાંથી 119 ગેરકાયદેસર બાંગ્લાદેશી અટકાયત કરવામાં આવી છે.
રાજ્યમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને સામેની ઝુંબેશમાં પોલીસે છેલ્લા 100 કલાકમાં આ કાર્યવાહી કરી છે. આ તમામ બાંગ્લાદેશીઓના દેશનિકાલ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.