રાજ્યની નવી રચાયેલી મંત્રી પરિષદના કેટલાક મંત્રીઓએ આજે પદભાર સંભાળ્યો. કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ વન અને પર્યાવરણ મંત્રી તથા રમણ સોલંકીએ અન્ન- નાગરિક પુરવઠા મંત્રી વિધિવત પદભાર સંભાળ્યો.
કૃષિ રાજ્ય મંત્રી રમેશ કટારા તથા આદિજાતિ રાજ્ય મંત્રી પી.સી.બરંડાએ પણ ભગવાનની પૂજા-અર્ચના બાદ આજે પદગ્રહણ કર્યા. દરમિયાન, સંજયસિંહ મહિડાએ પણ સત્યનારાયણની ભગવાનની કથા બાદ મહેસુલ, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ અને આપત્તિ વ્યવસ્થાપનના રાજ્યકક્ષાના મંત્રીનો પદભાર સંભાળ્યો.
Site Admin | ઓક્ટોબર 27, 2025 2:22 પી એમ(PM)
રાજ્યની નવી રચાયેલી મંત્રી પરિષદના કેટલાક મંત્રીઓએ આજે પદભાર સંભાળ્યો.