રાજ્યની ચાર દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવિયા આજે ભાવનગર અને સુરતમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. તેઓ ભાવનગરમાં મોતી બાગ ટાઉનહોલ ખાતે ભારતીય જનતા પાર્ટીની એક બેઠકમાં હાજરી આપશે. ત્યારબાદ શ્રી માંડવિયા સુરત પહોંચશે જ્યાં તેઓ એક ખાનગી હોસ્પિટલ અને IVF સેન્ટરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
Site Admin | નવેમ્બર 16, 2025 2:44 પી એમ(PM)
રાજ્યની ચાર દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવિયા આજે ભાવનગર અને સુરતમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.