ડિસેમ્બર 10, 2025 7:16 પી એમ(PM)

printer

રાજ્યના 6 મુખ્ય આર્થિક પ્રદેશોના વિકાસ માટે વરિષ્ઠ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી

વિકસિત ગુજરાત, વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાના પ્રાદેશિક આર્થિક માસ્ટર પ્લાનના અમલીકરણ માટે રાજ્ય સરકારે રાજ્યના 6 આર્થિક પ્રદેશો માટે વરિષ્ઠ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. આ અંગે વધુ માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું, આ નિર્ણયથી રાજ્યના 6 ક્લસ્ટર સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર દરિયાકિનારા વિસ્તારના વિકાસની દિશા નક્કી કરાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.