નવેમ્બર 12, 2025 7:20 પી એમ(PM)

printer

રાજ્યના સાયબર ગુના વિભાગે પાટણમાંથી બે આરોપીની ધરપકડ કરી 247 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી પકડી

રાજ્યના સાયબર ગુના વિભાગે પાટણમાંથી બે આરોપીની ધરપકડ કરી 247 કરોડ રૂપિયાનું સાયબર છેતરપિંડી પકડી છે. આરોપીઓ બે નકલી એકાઉન્ટ બનાવી છેતરપિંડી આચરતા હતા. ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના પોલીસ અધિક્ષક વિકાસ ભેડાએ માહિતી આપતા જણાવ્યું, આ મામલે રાજ્યમાં 47 કેસ નોંધાયા છે અને 24 જેટલા મ્યુલ એકાઉન્ટ પકડાયા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.