જાન્યુઆરી 1, 2026 4:42 પી એમ(PM)

printer

રાજ્યના શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓના આપઘાતના વધતા કિસ્સાને લઈ વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરી માનસિક સ્વાસ્થ્ય નીતિ લાગુ કરવાની જાહેરાત કરી.

રાજ્યના શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓના આપઘાતના વધતા કિસ્સાને લઈ વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરી માનસિક સ્વાસ્થ્ય નીતિ લાગુ કરવાની જાહેરાત કરી છે. ત્યારે છોટાઉદેપુરની શાળા અને મહાવિદ્યાલયોમાં વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારના ગંભીર પગલાં ન લે તેવા પ્રયાસ હાથ ધરાયા છે.આ અંગે બોડેલીમાં આવેલી ટી. સી. કાપડિયા મહાવિદ્યાલયના આચાર્ય ડૉક્ટર હસમુખ કારોટે વધુ માહિતી આપી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.