નવેમ્બર 11, 2025 5:02 પી એમ(PM)

printer

રાજ્યના વાવ-થરાદ, પાટણ, કચ્છ, પંચમહાલ અને જૂનાગઢ જિલ્લામાં પિયત અને બિનપિયત બંનેમાં એક સમાન કૃષિ સહાય અપાશે

રાજ્યના વાવ-થરાદ, પાટણ, કચ્છ, પંચમહાલ અને જૂનાગઢ જિલ્લામાં પિયત અને બિનપિયત બંનેમાં એક સમાન કૃષિ સહાય અપાશે.
સત્તાવાર યાદીમાં જણાવ્યાઅનુસાર વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કરેલી રજૂઆતને પગલે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું, પિયત અને બિનપિયત બંને પાકોમાં ખેડૂતોને 22 હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. આ પાંચ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો માટે આજથી કૃષિ રાહત પેકેજ પોર્ટલ ખુલ્લું મૂકાયુ છે. ખેડૂતો પોતાના ગામના VCE/VLEના માધ્યમથી આગામી 15 દિવસ સુધી સહાય માટે પોર્ટલ પર અરજી કરી શકશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.