રાજ્યના લોકોને કમોસમી વરસાદથી રાહત મળી છે. આગામી દિવસોમાં વાતાવરણ સૂકું રહેશે. જ્યારે આજે એક પણ તાલુકામાં વરસાદના અહેવાલ નથી. હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં પણ રાજ્યમાં વરસાદની આગાહી નથી. જોકે આગામી 6 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 2થી3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે.
Site Admin | નવેમ્બર 5, 2025 7:06 પી એમ(PM)
રાજ્યના લોકોને કમોસમી વરસાદથી રાહત – આગામી દિવસોમાં વાતાવરણ સૂકું રહેશે