રાજ્યના રાહુલ જાખરે ઓડિશાના પુરીમાં 40મી જુનિયર એથ્લેટિક્સ સ્પર્ધામાં 1 સુવર્ણ અને 1 કાસ્ય ચંદ્રક જીત્યો છે.તેમણે અંડર 18 હેપ્ટથ્લોનમાં સુવર્ણ જીતી રાષ્ટ્રીય વિક્રમ સર્જ્યો છે. આ ઉપરાંત અન્ય એક ઇવેંટમાં રાહુલે કાંસ્ય ચંદ્રક જીત્યો છે .
Site Admin | ઓક્ટોબર 15, 2025 9:51 એ એમ (AM)
રાજ્યના રાહુલ જાખરે ઓડિશાના પુરીમાં 40મી જુનિયર એથ્લેટિક્સ સ્પર્ધામાં 1 સુવર્ણ અને 1 કાસ્ય ચંદ્રક જીત્યો