રાજ્ય મંત્રીમંડળની ગઇકાલે યોજાયેલી બેઠકમાં રાજ્યના બાળમૃત્યુ દર અને માતામૃત્યુ દરને વૈશ્વિક માપદંડ સુધી લઈ જવાની દિશામાં કાર્ય કરવાની મંત્રીમંડળની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હોવાનું પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ હતું.પ્રભારી મંત્રીઓને તેમના વિસ્તારના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ અને રોડની સ્થિતિની સમીક્ષા કરીને તેની પ્રગતિ માટે જરૂરી ફોલોઅપ લેવા પણ મુખ્યમંત્રીએ સૂચના આપી હતી.
Site Admin | નવેમ્બર 13, 2025 9:49 એ એમ (AM)
રાજ્યના બાળમૃત્યુ દર અને માતામૃત્યુ દરને વૈશ્વિક માપદંડ સુધી લઈ જવાની દિશામાં કાર્ય કરવા કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રીની સૂચના