રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે એક વર્ષમાં 265 થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે.
દરોડા દરમિયાન 362 ટનથી વધુ અખાદ્ય વસ્તુઓ અને ભેળસેળયુક્ત વસ્તુઓ જપ્ત કરીને નાશ કરવામાં આવી છે. આ ચીજવસ્તુઓની કિંમત લગભગ 10 કરોડ રૂપિયા જેટલી થાય છે.
Site Admin | ફેબ્રુવારી 12, 2025 11:17 એ એમ (AM)
રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે એક વર્ષમાં 265 થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા