રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ઈ-સમન્સ ટેક્નોલોજીનો અમલ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. હવે ગુજરાત પોલીસ દ્વારા સમન્સ અને વોરંટની પરંપરાગત મેન્યુઅલ પ્રક્રિયાને આધુનિક સ્વરૂપ આપતાં ઈમેઇલ અને વોટ્સએપ જેવા ડિજિટલ માધ્યમ દ્વારા ઓનલાઈન સમન્સ બજવણી કરવામાં આવી રહી છે.
આ ટેક્નોલોજીથી સમન્સ બજાવવાની પ્રક્રિયામાં સમય, માનવબળ અને સંસાધનોનો મોટો બચાવ થવાનો છે. હાલ રાજ્યમાં ૫૦ ટકાથી વધુ સમન્સની બજવણી ઓનલાઈન માધ્યમથી થઈ રહી છે.
Site Admin | ઓક્ટોબર 25, 2025 3:08 પી એમ(PM)
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ઈ-સમન્સ ટેક્નોલોજીનો અમલ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી