રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈ આજે વલસાડ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા આજે સવારે તેઓ ઔરંગા નદી પર પુલ, શાક માર્કેટના બાંધકામ સહિત વલસાડ નગરપાલિકાના વિવિધ કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેઓ આવતીકાલે વાપી જીઆઈડીસી ખાતે ઓડીટોરિયમનું ખાતમુહૂર્ત કરશે અને પરિયા શાળા ખાતે બીઆરસી કક્ષાના વિજ્ઞાન મેળામાં ઉપસ્થિત રહેશે.
30મી તારીખે ચલા અને છીરી ખાતે સબ સ્ટેશનનું ભૂમિ પૂજન સબ સ્ટેશનનું ભૂમિ પૂજન કરશે. આગામી પહેલી ડિસેમ્બરે તેઓ દેગામમાં મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત કંપાઉન્ડ વોલના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેશે.
Site Admin | નવેમ્બર 28, 2024 10:47 એ એમ (AM)
રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈ આજે વલસાડ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.
