માર્ચ 30, 2025 3:34 પી એમ(PM)

printer

રાજ્યના જીએસટી વિભાગે પાન મસાલાના ડિલરો પર કરેલી કાર્યવાહીમાં 5.68 કરોડ રૂપિયાની કરચોરી મળી આવી

રાજ્યના જીએસટી વિભાગે પાન મસાલાના ડિલરો પર કરેલી કાર્યવાહીમાં 5.68 કરોડ રૂપિયાની કરચોરી મળી આવી છે.
GST વિભાગે 25 માર્ચના રોજ અમદાવાદના પાન મસાલા અને તમાકુ વેપારીઓ પર વિશેષ તપાસ અભિયાન હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન મણિનગર , કુબેરનગર અને ચાંગોદર સહિતના 22 સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન રોકડના વ્યવહારો દ્વારા બિન-હીસાબી વેચારણ, બિન-હીસાબી સ્ટોક અને બિન નોંધાયેલા ડીલર જેવી ગેરરિતીઓ મળી આવી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.