નવેમ્બર 4, 2024 3:25 પી એમ(PM)

printer

રાજ્યના ચોથા નાણાપંચના અધ્યક્ષ તરીકે યમલ વ્યાસની નિમણૂંક કરવામાં આવી

રાજ્યના નાણાપંચના અધ્યક્ષની જાહેરાત કરવામાં આવી છે.. રાજ્યના ચોથા નાણાપંચના અધ્યક્ષ તરીકે યમલ વ્યાસની નિમણૂંક કરવામાં આવી છે.. યમલ વ્યાસ ભાજપના ગુજરાત પ્રદેશના પ્રવક્તાની જવાબદારી નિભાવે છે. રાજ્યપાલ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. પંચાયત ધારા, 1993 અનુસાર આ નિમણૂંક કરાઇ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.